________________
કલ્ય-સુખ આગ શોભનપણું જે આણે તે કલ્યાણ(પુણ્ય) છે, તે કલ્યાણ જેને હોય તે કલ્યાણી-કલ્યાણ એકજ અર્થમાં છે એટલે કલ્યાણવાન (પુણ્યશાળી) એમજ પાપવાળે પણ જાણવે, અહીં કહેવાનું એ છે કે આ એકાંત, પુણ્યશાળી છે આ એકાંત પાપવાળા (નિભંગી) છે, એ
વ્યવહાર નથી, કારણ કે તે જીવ એકાંતથી પુણયવાન કે નિર્ભાગી નથી, કારણ કે તે અભાવ અમે પૂર્વે બતાવ્યું, છે, કે બધી વસ્તુમાં અનેકાંતને આશ્રય લેવાનું પૂર્વે સાધ્યું છે, આ પ્રમાણે એકાંત જેઓ માને કે સર્વત્ર વીર્ય છે, કે નથી, એવું એકાંત બોલે તે વ્યવહાર ન ચાલે, તેમ લેક કે અલોક નથી, તેમ જીવ અજીવ નથી, એવું વિના વિચારે એકાંત બેલે, તે આ વ્યવહાર ન ચાલે, આ પ્રમાણે બધે સંબંધ જે (કે એકાંત ન બોલવું) હવે પાછલાં બે પદે સમજાવે છે, કે વર વા ભારે કર્મ અથવા વૈર વિરોધ લડાઈ-પારકાને પીડા કરવાથી વૈર બંધાય છે, તેવું કેટલાક અન્ય દર્શનીઓ રાગદ્વેષથી ભરેલા બાળક માફક હોવા છતાં પિતાને પંડિત માનનારા તર્ક (કુયુક્તિઓ) વડે અહં. કારથી બળેલા જાણતા નથી, સર્વેમાં કેણ પરમાર્થ રૂપ અહિંસા લક્ષણવાળા ધર્મને કે અનેકાંત માર્ગને તેઓ આશ્રય લેતા નથી, (જો તેઓ “આત્મવત્ સર્વ ભૂતેષુ” માનીને જીવ બચાવતા હોય તે તેઓ સાચા પંડિત અને જૈનજ છે) અથવા બાળક જેવા શ્રમણ વેષધારીઓ કે પંડિત હેય તેઓ
મય