________________
૧૬
ભાવમાં હું સુખી દુઃખી રેગી નિરિગી સુરૂપ કુરૂપ દુભાંગી સેભાગી ધનવાન નિધન આ અંતિક (પાસે) આ દવીયાત્ (ર) વિગેરે જગતનું વિચિત્રપણું જે પ્રત્યક્ષ છે, તે સિદ્ધ ન થાય, વળી સમદશીપણું બ્રાહ્મણ તથા ચંડાળ વિગેરેમાં બતાવ્યું છે તે સૌને સમાન પીડા થાય છે, (બ્રાહ્મણને મારવાથી જેમ દુઃખ થાય, તેમ ચંડાળને મારવાથી પણ દુઃખ થાય માટે કેઈને ન મારવું) તે આશ્રયી છે, પણ તેથી એમ ન સમજવું કે પિતાના પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપ બ્રાહ્મણ ચંડાળમાં વિચિત્રપણું નથી, માટે (શુભ ફળ રૂ૫) કેઈ અંશે કલ્યાણ (પુણ્ય) છે, અને તેથી ઉલટું પાપ પણ છે, વળી એકાંતથી કલ્યાણ તે કલ્યાણ નથી, કારણ કે કેવળી ભગવંતે જેમને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતા અસાતાને ઉદય હોય છે, તેમ નારકીઓ જે એકાંત પાપીઓ ગણાય છે, તેમને પણ પચંદ્રિયપણું વિશિષ્ટ (અવધિ કે વિલંગ) શાન વિગેરેને સદ્દભાવ હોવાથી એકાંતથી તે પાપીઓ નથી, માટે જીવોને આશ્રયી લેતાં કઈ અશે પુણ્ય કંઈ અશે પાપ ઘણું વિદ્યમાન છે, જે ૨૮. આ પ્રમાણે પુણ્ય પાપનું અનેકાંતપણું બતાવી હવે એકાંત માનનારાના દેષ બતાવે છે, कहाणे पावए वावि, ववहारो ण विजइ; जंबेरं तं न जाणति, समणा बालपंडिया॥सू-२९॥