________________
૧૫૬
અનુષ્ઠાન કરનારે બેતાળીસ દેષ રહિત ગોચરી વાપરનારે ઈર્યા–સમિતિથી ચાલનારાને દ્રવ્યથી કે જીવ મરી પણ જાય, છતાં તેને ભાવશુદ્ધ હોવાથી તેને હિંસાને બંધ પડતા નથી, કારણકે તે બધી રીતે અનવદ્ય (નિર્દોષ) છે, તેની ગાથા ફરજિયંમિ પર વિગેરે કહી ગયા છીએ, માટે નવા કર્મના બંધનો અભાવ છે, જૂનને ભોગવી લેવાથી સિદ્ધિને સભાવ અવ્યાહત (વાંધા વિનાનો) છે, વળી તે બધી સામગ્રી જેમને નથી મળતી તેની અપેક્ષાએ પ્રસિદ્ધ પણ સિદ્ધ થશે, णत्थि सिद्धी नियंठाणं णेवं सन्नं निवेसए अस्थि सिद्धी नियंठाणं एवंसन्नं निवेसए सु.२६
હવે સિદ્ધાનું સ્થાન નિરૂપણ કરે છે. કોઈ વાદી એવી શંકા કરે કે બધાં કર્મ ક્ષય થયા પછી જીવને જવાનું સિદ્ધિનું સ્થાન (ઠેકાણું) નથી, જે વ્યવહારથી ઈષત્ પ્રારભાર નામની છે, નિશ્ચયથી તે તેના ઉપર જન કોશને છઠે ભાગ (જનને ૨૪ મે ભાગ ૩૩૩ ધનુષ્ય પ્રમાણ) છે, આ ઠેકાણું બતાવનાર પ્રમાણને અભાવ હોવાથી શંકા થાય તે ન કરવી, કારણકે સિદ્ધિના સ્થાનને બાધક પ્રમાણને અભાવ હોવાથી સાધક પ્રમાણ આગમને સદ્ભાવ હોવાથી સિદ્ધિસ્થાનની સત્તા નિવારણ થાય તેમ નથી (અર્થાત્ તે સિદ્ધિ સ્થાન છે, વળી બધાં કર્મમળ દૂર થવાથી સિધ્ધને કોઈપણ નિર્મળ સ્થાન હોવું જોઈએ, અને ચિાદ રાજ પ્રમાણ