________________
૧૫૪
પિતાના અનુકુળ (સાબુ વિગેરે) કારણે મળતાં (કપડાંને મેલ) ઉપર તથા ભીતર એકમેક થઈ ગયેલ તેલના ડાઘા નીકળે છે, તેમ અહિં આઠે કર્મને નાશ તેવાં કારણો મળતાં કેઈ આત્માને થાય છે, એ પ્રમાણે સર્વરૂને સંર્ભાવ પણ સંભવ અનુમાનથી જાણ, તે આ પ્રમાણે છે. અભ્યાસ કરતાં પ્રજ્ઞા (બુદ્ધિ)ની વ્યાકરણ વિગેરેથી શાસ્ત્રોના સંસ્કારની દિવસે દિવસે વૃદ્ધિ થતાં પ્રજ્ઞા અતિશય (વધારો) નજરે દેખાય છે, તેમ કોઈ પવિત્ર આત્માને આશ્રયી બહુ વધારે થતાં સર્વજ્ઞાપણું થાય છે, આ સંભવ અનુમાન છે, પણ આવી શંકા ન લાવવી કે અતિશે તપાવેલું પાણી પણ અગ્નિ સરખું ન થાય, તથા આવો પણ દષ્ટાન્ત છે કે दशहस्तान्तरं व्योम्नि यो नामोल्प्लुत्य गच्छति न योजनमसौगन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥
કેઈ યુવક આકાશમાં ઉંચે કુદતાં દશ હાથ જાય, તે ગમે તેટલે સેંકડો વાર અભ્યાસ કરે છે પણ તે જેજના જવાને શક્તિવાન ન થાય, માટે કેવળ જ્ઞાન ન થાય, આવી શંકાનું જૈનાચાર્ય સમાધાન કરે છે, કે તમેએ આપેલું દષ્ટાન્તનું અમારા કથન સાથે સામ્યપણું ધરાવતું નથી, કારણ કે પાણું તપાવેલું ઓછું થાય છે અને જ્ઞાન તે અભ્યાસથી વધે જાય છે, અથવા ફેષ (બાળવાની) ની ઉપલબ્ધિનું અગ્નિત્વ અવ્યાહત છે, અર્થાત્ જેમ જેમ પાણી વધારે