________________
૧૫૮
એરંડાનું ફળ (જ્યારે તેની મંજરી-ફળી ફાટે છે, ત્યારે તેમાંથી બી ઉંચાં ઉછળે છે.) અગ્નિ (તેના તણખા કે ભડકે ઉંચે જાય છે) ધુંવાડે કે ઘનુષ્યથી છોડેલું બાણ એ બધાં ઉંચાં જાય છે, તેમ શરીર છેવટનું છોડતાં પૂર્વના પ્રયોગથી સિદ્ધના જીવોની ઉંચી ગતિ છે. આ પ્રમાણે છે, માટે સિદ્ધિને પોતાનું સ્થાન છે, આવી સંજ્ઞા ધારણ કરે, હવે સિદ્ધિમાં જનારા સાધુ (ઉત્તમ પુરૂષ) તથા તેના પ્રતિપક્ષ અસાધુ (અધમ પુરૂષ)નું અસ્તિત્વ બતાવવા પુર્વ પક્ષ કહે છે. णथि साहू असाहू वा, णेवंसन्नं निःसए; अस्थि साहू असाह वा एवं सन्नं निवेसए ॥सु.२७
જ્ઞાનદર્શન ચારિત્રની ક્રિયા સહિત મોક્ષમાર્ગે જનારો સાધુ નથી, કારણ કે સંપુર્ણ રત્નત્રય જ્ઞાનદર્શન ચારિત્રને આરાધવાને અભાવ છે, (અને તેના અભાવથી તેના પ્રતિપક્ષ રૂપ અસાધુને પણ અભાવ છે, કારણકે પરપર અપેક્ષાવાળા હેવાથી એકના અભાવમાં બીજાને પણ અભાવ છે, જૈનાચાર્ય શિષ્યને કહે છે કે આવી ખોટી સંજ્ઞા ધારણ ન કરીશ, પણ સાધુ છે, પૂર્વ સિદ્ધિને સિદ્ધ કરી છે, અને આ સિદ્ધિની સત્તા સાધુ વિના સિદ્ધ નહીં થાય, વળી સંપૂર્ણ રત્નત્રયના અનુષ્ઠાન આદરવાને અભાવ છે, એવી જે પુર્વ શંકા કરી છે તે સિદ્ધાંતને અભિપ્રાય જાણ્યા વિના જ છે, - જુઓ-સમ્યગદષ્ટિ ઉપગવંત રાગદ્વેષ રહિત સારા સંયમ