________________
૧૫૫
તપે, તમ ખાળવાની શક્તિ વધે છે ( ઘણી વરાળ તપતાં મેટી તેાપને પણ ફાડી નાંખે છે) તેમ કુદવાના વિષયમાં પણ પૂર્વેની શરીરની શક્તિની જેટલી મર્યાદા હોય છે, તે ઉલંઘન ન થવાથી ચેાજન કુદવાના અભાવ છે, પણ આવરણ જેટલું ઘટે તેટલું તેટલું જ્ઞાન વધવાથી પ્રજ્ઞા પ્રર્ષે ગમનવાળા સેા યાજન પણ જાય, માટે જ્યાં દૃષ્ટાંત અને દૃષ્ટાન્ત યાગ્ય દાન્તિકનું અસામ્ય હોય ત્યાં તેની ગણતરીથી ખરી વસ્તુમાં ખોટી શંકા ન કરવી, ( કુદવું શરીર સાથે સંબંધ રાખે છે અને જ્ઞાન ભણવું આત્મા સાથે સંબંધ છે, માટે એનું દૃષ્ટાન્ત અસામ્ય છે) પ્રજ્ઞાની વૃદ્ધિ થવામાં બાધક પ્રમાણના અભાવ હાવાથી સર્વજ્ઞત્વની પ્રાપ્તિ છે, હવે વાદી બીજી શંકા સિદ્ધિ ન થવા માટે કહે છે, અંજન (મેસ) ના ભરેલા દાબડા માફક આખુ જગત સર્વત્ર જીવાથી ભરેલું હાવાથી હિંસા દૂર થવી મુશ્કેલ છે, માટે સિદ્ધિને અભાવ છે, તેનું પ્રમાણવાદી આપે છે,
जले जीवाः स्थले जीवा, आकाशे जीवमालिनी; जीवमालाकुले लोके कथं भिक्षु - रहिंसकः ॥ १ ॥
માટે બધા સાધુઓને પણ હિંસા થાય છે, માટે સિદ્ધિના અભાવ છે, જૈનાચાર્ય કહે છે, તમારૂં માનવું અયુક્ત છે, સત્તા ઉપયાગવત (અપ્રમાદી) આશ્રવદ્વાર રાકેલા પંચ સમિતિથી સિમિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત હમેશાં નિરવદ્ય