________________
૧૧૪ આ અધ્યયનમાં જાણ, તેપરમાર્થથી અણગારનું કારણ છે, તેથી કેટલાક ગીતાર્થ સાધુઓના મત પ્રમાણે આ અધ્યયનનું નામ અણગારશ્રત રાખેલ છે, નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો, હવે સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું તે આ છે,
आदाय बंभचेरं च आसुपन्ने इमं वई अस्सि धम्मे आणायारं नायरेज्ज कयाइवि
. ! ! આને સંબંધ પ્રથમ સૂત્ર સાથે કહે, તે છેલ્લા સૂત્ર સાથે આ છે, તે સાધુ એકાંત પંડિત કહેવાય છે, પ્ર-કેવી રીતે? ઉબ્રહ્મચર્ય પાળીને, પરંપર સંબંધ બતાવે છે, સૌથી પ્રથમ સૂત્ર આગળ આ કહ્યું હતું કે બેધ પામે, બંધન તેડે, પ્ર–શું કરીને? ઉ–બ્રહ્મચર્ય પ્રાપ્ત કરીને, એ પ્રમાણે બીજા સૂત્ર સાથે સંબંધ જોડે, હવે પ્રથમ સૂત્ર ગાથાને અર્થ કહે છે, પ્ર-બ્રહ્મચર્ય સત્ય તપ ભૂતદયા ઇંદ્રિયનિરોધ લક્ષણવાળું છે, તે જે પાળે, તેવું જિનેશ્વરનું પ્રવચન છે, તે પપ્રજ્ઞ સારા માઠાને વિવેક જાણનાર બ્રહ્મચર્ય પાળીને આ સર્વસના કહેલા ધર્મમાં રહીને સાવદ્ય અનુષ્ઠાન-અનાચાર ના કરે, અથવા આશુપ્રજ્ઞ પ્રત્યેક સમયે કેવળજ્ઞાન દર્શનને ઉપગ હેવાથી સર્વજ્ઞ છે. તેમના કહેલા ધર્મમાં રહીને હવે પછી કહેવાતી દેષિત વાણી તથા અનાચાર કદાપી પણ