________________
૧૨૭ | કઈ વખતે નિશ્ચયે એવી અવસ્થા આવે કે દેશ કાળ કે રેગને માટે અકાર્ય હોય તે કાર્ય થાય, અને કાર્ય હોય તે વજેવાં પડે, પ્રશામાટે? તેને ઉત્તર સ્યાદ્વાદથી આપે છે. एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई; एएहि दोहि ठाणेहि, अगायारं तु जाणए सु. ९
આ બે સ્થાનેને આશ્રય લઈને આબે સ્થળે કેઈએમ કહે કે આધા કમી આહાર વિગેરે વાપરવાથી કર્મ બંધ થશે કે નહિજ થાય, તે વ્યવહાર ન ચાલે, પણ અનાચાર જ થાય, તે બતાવે છે, જેમકે જે આધા કમી આહાર વિગેરે વાપરવાથીજ એકાંતથી કર્મ બંધ હોય તે આહારના અભાવમાં પણ કેઈ વખત અનર્થને ઉદય થાય છે, જેમકે ભૂખથી પીડાયેલો બરોબર ઈય સમિતિ ન પાળે, અશકિતથી પડી જતાં જીવોને ઘાણ કાઢી નાખે, અને વધારે મૂછ આવત જોરથી પડતાં પિતાને બીજા ત્રાસ થાવરજીને વ્યાઘાત થશે, અકાળ મરણ થાય, અને મરતાં અવિરતિપણે ઉત્પન્ન થાય, અને આર્તધ્યાનથી મરતાં તિર્યંચમાં પણ જાય તેજ આગમ કહે છે, सव्वत्थ संजमं संजाओ अप्पाणमेव रक्खेजा ॥ | સર્વત્ર સંજમ પાળે, અને સંયમવાળા આત્માની રક્ષા કરે, આવાં કારણોથી જરૂર પડે આધાકમી આહાર વિગેરે