________________
૧૨૯
કોઈ વખત સંશય પડતાં તીર્થકરને પૂછવા મેકલતાં નવું શરીર બનાવે તે આહારક છે, એ લેવાથી વૈકિયપણ દેવ નારકીનું જાણી લેવું, તેમ કર્મથી બનેલું કામણ તેની સાથે હમેશાં રહેનારું તેજ પણ સાથે લેવું, દારિક ક્રિય આહારક સાથે અને તેજ સકાર્પણ સાથે રહેતાં હોવાથી કેઈને શકે થાય કે આ એકમેક છે કે તદન જુદાં છે, તે શંકાનું સમાધાન કરવા કહે છે કે આ દારિક શરીર તેવાંજ તેજસ કામણ શરીરે છે, તેમજ વૈકિક શરીર તેવુંજ તેજસ કામણ છે; આવી એકાંત માન્યતા ન કરવી કે તે બંને તદન એક સરખાં છે, તેમ આવી શંકા પણ ન કરવી કે તે બંને તદન જુદાં છે, અર્થાત્ કઈ અંશે એકતા છે, કેઈ અશેભિન્નતા છે, હવે તે સંબંધી યુતિ બતાવે છે, જે આપણે એકાંત (તદ્ધ) અભેદ (એક સરખાં) માનીએ, તે ઔદારિક ઉદાર પુગલથી બનેલું અને કર્મ વર્ગણથી બનેલું કામણ જે આ બધાં સંસાર ભ્રમણનું કારણભૂત છે, અને તેજ (ગરમી) દ્રવ્યોથી બનેલું તેજસ જે આહાર પચાવવાના કામનું છે, તથા તેજસ લબ્ધિથી મળેલું છે, આવી દરેકમાં સંજ્ઞા ભેદવડે ન થાય, તથા ઔદારિક શરીરથી ધર્મ અધર્મની ક્રિયા થાય છે, તે પણ ન થાય, માટે એક્તા નથી, આવું જાણુંને કેઈએમ કહી દે કે તદન જુદાં છે, તો પછી ઘડા માફક બીજા દેશ કાળમાં પણ મળવાં જોઈએ, (અર્થાત્ કોઈનું દારિક અમદાવાદમાં હોય અને તેનું તેજસ મુંબઈમાં હેય પણ