________________
૧૪૭
વળી જે સર્વથા અકિયાં માનીએ તે આત્માને મોક્ષ તથા બંધ આકાશની પેઠે સિદ્ધ ન થાય, માટે દેખવા છતાં ન માનીએ તે દષ્ટિએ દેખેલ ઈષ્ટ છે, તેને બાધ લાગે, વળી દરેક દરેક ક્ષણે ફેરફાર જે બદ્ધો માને છે, તે કિયા છતાં અકિય કેમ કહેવાય? વળી એકાંતથી કિયાનો અભાવે માનતાં સંસારના મોક્ષને અભાવ થશે (વળી કિયા નથી એવું બોલનાર બોલવાની ક્રિયા પ્રત્યક્ષ કરીને કેવી રીતે નિષેધ કરશે?) માટે ક્રિયા છે, તેથી વિપક્ષ પ્રક્રિયા છે (પ્રત્યેક ક્ષણે ક્રિયા છે એવું બોલનારી જ્યારે બેલતો બંધ થાય ત્યારે પ્રત્યક્ષ ન બોલવાથી અકિય છે) માટે અકિયાપણ છે, એવી સ્યાદવાદની સંજ્ઞા અપેક્ષાથી કિયાઅક્રિયાની માને ૧લા હવે સક્રિય આત્મામાં કેધ વિગેરેને સદ્ભાવ છે, તે બતાવે છે. पत्थि कोहेव माणे वा, णेवंसन्नं निवेसए । अस्थि कोहेव माणे वा, एवं सन्नं निवेसए ॥स.२०॥
પિતાને કે બીજાને જે અપ્રીતિ થાય, તે ક્રોધ છે તેના ચારભેદ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન આવરણ અને સંજવલન આગમમાં કહ્યા છે, તેમ તેવા ચાર ભેદને ગર્વ અથવા માન છે, એ બે નથી એવું ખોટું નમાને, એવે છેટે અભિપ્રાય થવાનું કારણ બતાવે છે, કેટલાક એવું માને છે કે માનને અંશ તેજ અભિમાન ગ્રહથી ઘેરાયેલાને માનનું અપમાન થતાં કોઇ દેખાય છે, વળી