________________
૧૪૮
ક્ષપકશ્રેણીમાં કોની જુદી ક્ષપણ બતાવી નથી, વળી તે વાદી પૂછે છે કે આ ક્રોધ છે તે આત્માને ધર્મ કે કર્મને? જે આત્મ ધર્મ માને તે સિદ્ધોને પણ ક્રોધ લાગુ પડે, જે કર્મને ધર્મ હાયતે અન્ય કષાયના ઉદયમાં પણ તેને પ્રસંગ આવશે, અને કર્મ મૂર્ત હોવાથી ઘડા માફક તેને આકાર પણ દેખાવે જોઈએ? અને જે બીજાનો ધર્મ માને તે તે કશું કરી શકે નહિ, માટે કોઈ નથી, એવી રીતે માનને અભાવ પણ સમજ, આ બેટ અભિપ્રાય ન ધારે, કારણ કે કષાય કર્મના ઉદયવાળે જીવ હેઠ પીસતો ભ્રકુટી ચડાવતે મેટું લાલચોળ કરેલે પરસેવાનાં ટપકાં પાડતે કોધથી બળતે કોધી દેખાય છે, જેનાચાર્ય કહે છે કે આ (ચિન્હ) માનને અંશ નથી, તે માનનું કાર્ય કરતું નથી. અને પરના નિમિત્તે ઉઠેલ છે, (પિતાનું કામ બગડે ત્યારે નકર વિગેરે ઉપર કીધ થાય તે વખતે માનને ઉદય નથી,) વળી આ ધર્મ (ગુણ) જીવ તથા કર્મને ભેગે છે, અને બેને ભેગે ગુણ માનવાથી જુદા જુદા માનવાના વિકલ્પ દેશે લાગુ પડતા નથી, અમે જુદે ગુણ સ્વીકારતા નથી, સંસારીજીવા કર્મની સાથેથી જુદા થવું દુર્લભ છે, અને આત્મા તથા કર્મ સાથે મળીને જેમ નરસિંહ (માણસ તથા સિંહને દેખાવ)માં બે રૂપ છે, તેમ કોધમાં આત્મા તથા કર્મ ભેગાં માનવાથી કોઇ સિદ્ધ થાય છે, તેમ માન પણ સિદ્ધ થાય છે, માટે કોધમાન છે, એવું