________________
૧૫૦.
દ્વેષ નથી, વાદી કહે છે કે જે તે અવયવોથી જુદે ન હોય તે તે બંને સિદ્ધ નહિ થાય, જે ભિન્ન માને તે તે ઘડા કે કપડામાફક જુદે દેખાવે જોઈશે, આ પ્રમાણે કે રાગ ઉડાવે, તે તે પેટે અભિપ્રાય વિકલ્પની મૂઢતાથી ન માને, કારણ કે જેના મત પ્રમાણે અવયવ અવયવી કેઈ અંશે ભેદ માનવાથી ભેદ અભેદ રૂપ ત્રીજો પક્ષ માનવાથી પ્રત્યેક પક્ષનો આશ્રિતદોષ લાગુ ન પડે. માટે પ્રીતિ લક્ષણ પ્રેમ છે, અને અપ્રીતિ રૂપ દ્વેષ છે એવી સંજ્ઞા ધારણ કરે, (પ્રેમ નમાનનારાને પૂછવું કે તમારા લાભમાં કેશ ચુકવાય તે જરાપણ હદયમાં આનંદ થાય કે નહિ, તેજ પ્રેમ છે, અને પ્રથમ પુત્ર જન્મની ખુશાલીમાં મીઠાઈ વિગેરે વહેંચાય છે, તે સર્વને જાણીતું છે, અને પોતાને સાચો કેશ લાંચ આઆપીને કઈ જુઠે પાડે તે તે વખતે જજ ઉપર જે કઠેર ભાવ ઉન્ન થાય તે દ્વેષ અનુભવસિદ્ધ છે.) અથવા ઉમ્મર લાયક ગુણવાન પુત્ર મરી જાય તે ખેદ થાય છે, તે સંસાર ઉપર દ્વેષ થાય છે તે જાણીતું છે હવે કષાયને સદ્ભાવ સિદ્ધ થયે તેથી તેના પરિણામ રૂપ સંસારને સદ્ભાવ ખંડન મંડન રૂપે બતાવે છે, णत्थि चाउरते संसारे, णेवं सन्नं निवेसए; अस्थि चाउरते संसारे एवं सन्नं निवेसए ॥सु २३
ચારત-ગતિના ભેદે નરક તિર્યંચ મનુષ્ય તથા દેવ