________________
સાચું મંતવ્ય માને, હવે માયા તથા લેભનું અસ્તિત્વ બતાવે છે, णत्थि मायाव लोभे वाणेवं सन्नं निवेसए ॥ अस्थि मायाव लोभे वा एवं सन्नं निवेसए ॥सू.२१॥
પૂર્વે બતાવ્યા પ્રમાણે પ્રથમ શાકારણથી માયા તથા લોભ નથી માનતા તે બતાવવું અને એવું ખોટું મંતવ્ય ન ધારવું, તે કહેવું, પણ પૂર્વે બતાવ્યા પ્રમાણે કપટીના બોલવામાં વારંવાર ખુશામત તથા જૂઠ બોલાતું જેવાથી તે માયા સિદ્ધ થાય છે, તથા લોભી માણસ બુદ્ધિ તથા વિવેક તથા મર્યાદાને ઉલંઘે તે ચિન્હાથી લેભ સિદ્ધ થાય છે માટે તે બને છે, એવું સાચું મંતવ્ય માને, હવે કોઇ વિગેરે ચારેનું ટુંકાણમાં અસ્તિત્વ બતાવે છે, णस्थि पेज्जे व दोसे वा, णेवं सन्नं निवेसए; अस्थि पेज्जे व दोसे वा, एवं सन्नं निवेलए सू.२२॥
પ્રીતિ-પ્રેમ દીકરે વહુ ધન ધાન્ય વિગેરે પિતાનાં હોય તેના ઉપર રાગ થાય, અને તેનાથી વિરૂદ્ધ તે આત્મીય (પિતાની) વસ્તુને કઈ ઘાતક હોય તેના ઉપર અપ્રાતિ તે દ્વેષ છે, તે બંને નથી,એવું કેટલાક માને છે તે કહે છે, માયા લેભ એ બે અવયવો છે, પણ બેના સમુદાયરૂપ રાગ અવયવી નથી, તેમ કોધમાન છે, પણ બેના સમુદાય રૂપ