________________
૧૪૫
કર્મને જ્ઞાની મન વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત શ્વાસેાશ્વાસમાં ખપાવે છે, વળી ક્ષપક શ્રેણીમાં ચડેલા જીવ કર્મને એટલી ઝડપથી માળી નાંખે છે કે જે ક્રમે માંધ્યાં છે, તે પ્રમાણે અનુભવાતું ન હેાવાથી વેદનાને અભાવ છે, અને વેદનાના અભાવથી નિર્જરાના અભાવ છે, તેથી જેના ચાર્ય શિષ્ય કે વાદીને કહે છે કે આવી ખાટી એકાંત સંજ્ઞા ન ધારવી કે વેદના તથા નિર્જરા નથી, શિષ્ય પૂછે છે શા માટે ? આચાર્ય કહે છે–કાઇનું · કર્મજ ( કોઇ જીવ આશ્રયી ) ઉપર બતાવેલ રીતિએ તપસાથી ખપે છે, ’ તેમ કમ પ્રદેશ તા ખધાએ અનુભવાય છે ( તે છદ્મસ્થથી જાણી શકાતા નથી) બાકીનાં કર્મ ઉદય અને ઉદીરણા વડે વેદાય છે, માટે વેદના છે ( ઉનાળામાં સ તાપમાં ખેલાય છે કે મને લૂ લાગી; શિયાળામાં મને કડકડતી ઠંડી લાગી વરસાદમાં શરદી લાગી એ વેદના છે) તેવું આગમ પણ કહે છે, જેમકે પુધ્ધિ સુવિચળાળ ટુરિષ્ઠતાળ માળ વેત્તા મીવો, સ્થિર વેત્તા પૂર્વ એઠાં કરેલાં પાપાનુ પ્રાયશ્ચિત્ત પુરૂં ન લીધાથી જે કર્મો બાંધેલાં છે, તે વેઢવાથી માક્ષ થાય છે, પણ તે વેદવા વિના મેાક્ષ નથી, વેદના સિદ્ધ થવાથી નિર્જરા પણ સિદ્ધ થઇ, માટે વેદના તથા નિર્જરા છે એવું સાચું મતવ્ય માને,
૧૦