________________
: ૧૪૩
કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય, માટે પૂર્વે કહેલ પુણ્ય પાપનું કારણભૂત આશ્રવ સંવર તેના પ્રતિષેધ નિષેધ દ્વાર બતાવવા કહે છે, જેનાથી કર્મ પ્રવેશ કરે તે જીવહિંસા વિગેરે ત્યાગવું તે સંવર છે, એ બંને નથી, એવી સંજ્ઞાન ધારે, તેના અભાવમાં બીજા વાદીઓ આ કારણે આપે છે, કાય વાચા મન એ કર્મગ છે, તે આશ્રવ છે, વળી તમે એવું પણ કહ્યું કે,
उच्चालियंमि पाए ईरियासमियस्स संकमट्ठाए । बाबज्जिज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥१॥
પગ ચાલવાને માટે ઈચિાસમિતિ શોધતા સાધુએ ઉચક્તાં વચમાં કઈ જતુ મરી જાય તે પણ શુદ્ધ મન વાળાને હિંસા નથી, તેથી કાય વિગેરેના વેપારથી કર્મબંધ થતું નથી, હવે વાદી યુક્તિ બતાવે છે, આ આશ્રવ આત્માથી ભિન્ન હોય તો ઘર માફક જુદે આશ્રવ નથી અને અભેદ હોય તે આશ્રવ નથી, તે તેના નિરધરૂપ સંવરને પણ અભાવ સિદ્ધ થયે, આ વાદીનું કહેવું ન માનવું, હવે જૈનાચાર્ય કહે છે, સાંભળે, અનેકાંત માર્ગ વિચારતાં કઈ અશે ઉપગવંત સાધુને કર્મબંધ આશ્રવ ન હોય, તે અમને સંમત છે, કારણકે અમે પણ તેવા સંભાળીને ચાલનારને કર્મ બંધ માનતા નથી, પણ ઉપગ વિના ચાલનારને તે અવશ્ય કર્મ બંધ થાય છે, તેમ ભેદ અભેદ એ બંને કઈ અંશે હોવાથી ઉભય પક્ષને આશ્રય લેવાથી એક પક્ષને.