________________
કહે છે કે તે બધાનું કહેવું અયુક્ત છે, કારણકે પુણ્ય પાપ એ બંને સંબંધી શબ્દો છે, સંબંધી શબ્દોમાં એક અંશની સત્તા અપર સત્તાની સાથે અંતર વિનાની સત્તા છે, માટે એકની સત્તા નથી, એટલે પુણ્યપાપ અમુક અમુક પ્રમાણમાં દરેક જીવને છે, તેમ બેને અભાવ પણ બોલવાને શક્તિવાન નથી, તેવા પણ કંઈ કારણ વિના જગતની વિચિત્રતા સંભવે નહિ, કયાંય પણ કારણ વિના કાર્ય થતું નથી, નિયતિ કે સ્વભાવ વિગેરે માનનારાઓને મત જેમનું ઉત્તરીય વસ્ત્ર વસ્ત્ર (પછેડી ચાદર) નાશ થયા પછી પગ પસારવા જેવું છે. પણ તે વાદ સ્વીકારતાં સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યર્થ થાય, (પણ તે વર્થ કેઈ માનતું નથી) માટે સકલ કાર્યના ઉત્પત્તિમાં પુણ્ય પાપ છે, એવું મંતવ્ય ધારવું પુણ્ય પાપનું આવું સ્વરૂપ છે,
पुद्गलकर्म शुभं यत्त त्पुण्यमिति जिनशासने दृष्टम् । यदशुभमय तत्पापमिति, भवति सर्वज्ञनिर्दिष्टम् ॥१॥
જડ પરમાણુઓને સમૂહ જે સુખરૂપે ભેગવાય તે જિનશાસનમાં પુણ્ય કહ્યું છે, તેથી ઉલટું જે દુઃખરૂપે ભેગવાય તે સર્વજ્ઞ પ્રભુએ પાપ કહ્યું છે, णत्थि आसवे संवरे वा, णेवं सन्नं निवेसए, अस्थि आसवे संवरे वा, एवं सन्नं निवेसए ।सू१७॥