________________
૧૨૮
વાપરતાં કર્મ બંધન થાય, તેમ આધાકમી વસ્તુ બનાવતાં છ જવનિકાયને વધ થાય, માટે બંધ પણ દેખીતે છે, માટે બંને સ્થળે એકાંત ન બોલવું કે દેવ છે જ કે દેષ નથી જ, વગર વિચારે બોલવાથી વ્યવહાર ન ચાલે પણ એકાંતને આશ્રય લેતાં બધે અનાચાર જ થાય, (ખાસ કારણે દેશકાળ ભાવ વિચારી દોષિત લેતે પણ લાભ માટે છે, અને તેવાં ખાસ કારણ વિના શુદ્ધ લે તે પણ ઉન્મત્ત થઈ અનાચાર સેવે માટે તેને હાનિ થાય છે) હવે બીજી રીતે દર્શન સંબંધી વાણને અનાચાર કહે છે, जमिदं ओराल माहारं कम्मगं च तहेव य
(તમેવલિં) सवत्थ वीरियं अस्थि, णस्थि सव्वत्थ वीरियं
છે ? | પ્રથમની ગાથામાં જે આહાર બતાવ્યું, તે શરીર હોય તે આહાર થાય છે, માટે શરીર બતાવે છે, તેના પાંચ ભેદ
દારિક વૈકિય આહારક તેજસ અને કામણ છે, તેમાં પરસ્પર મળતાપણું છે કે નહિ, તે માટે પૂર્વપક્ષ કહે છે, આ બધા માણસને પ્રત્યક્ષ દેખાતું ઉદાર પુદગળ વડે નીપજેલું દારિક અથવા નિસાર ગંધાતું હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ તથા મનુષ્યની દેખીતા કાયા છે, અને ચાદપૂવને