________________
૧૩૦
અને અમદાવાદ કે મુંબાઇમાં સાથે ન હાય ) એમ થતું નથી, પણ સાથેજ રહે છે, આવી વ્યવસ્થા હાવાથી કાઇ અંશે ઉપલબ્ધિમાં અભેદ ( એકતા છે) અને નામ તથા ગુણા જુદાં હાવાથી કઈ અર્થે ભિન્નતા પણ છે, આ પ્રમાણે પ્રથમના એ પદોમાં ઔદારિકાદિ શરીરાના ભેદ અભેદ ખતાવીને બધા દ્રબ્યાના ભેદ અભેદ બતાવવા પાછલાં બે પદો પૂર્વ પક્ષ કહે છે સત્ત્વત્ય વિચિં વિગેરે છે. બધું બધે છે, એમ સાંખ્યમતના અભિપ્રાય પ્રમાણે માનીને સત્વતમારજ રૂપ એક પ્રધાન નામના તત્ત્વની સત્તા માનીને બધાનું કારણ તે પ્રધાન છે, એટલે બધું બધામાં એકરૂપ છે, આવી વ્યવસ્થા માનતાં ઘટ પટ વિગેરેમાં ખીજા વ્યક્ત ( કાર્ય ની શક્તિ છે, કારણ કે બધામાં એક પ્રધાન કાર્ય છે, તેથી કારણ અને કાર્યની એકતા છે, આવી અયેાગ્ય સંજ્ઞા બધા ની ખધે શક્તિ છે, એવી નમાને, ( અર્થાત્ સાંખ્યનું કહેવું જૂઠું' છે, તે ન માનવું) તેમ બધા ભાવા ( શક્તિએ ) પાતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, આ પ્રમાણે દરેકની શક્તિ જુદી હાવાથી બધામાં બધાની શકિત ખીલકુલ નથી, તેવી સંજ્ઞા પણ ન સ્વીકારે, અહીં યુક્તિ બતાવે છે, પ્રથમ સાંખ્ય મતના અભિપ્રાય પ્રમાણે બધું બધાના એકપે છે, પણ ફકત દેશ કાળ અને આકારના પ્રતિબંધથી સમાન કાળ ઉપપત્તિ નથી, આ કહેવું અયુકત છે, કારણ કે ભેદવડે સુખદુ:ખ જીવિત મરણુ દૂર નજીક સુક્ષ્મ બાદર સુરૂપ કુરૂપ