________________
૧૩૯
(માટે જીવ અજીવ એને માનવા) છે ૧૩ છે હવે જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સત્ અસત્ કિયાદ્વારમાં આવેલ ધર્મ અધર્મનું અસ્તિત્વ બતાવે છે. णस्थि धम्मे अधम्मे वा, णेवं सन्नं निवेसए। अस्थि धम्मे अधम्मे वा, एवं सन्नं निवेसए॥२१४
ધર્મશ્રુત ચારિત્રરૂપ જીવને આત્મ (શુદ્ધ) પરિણામ જે કર્મ ક્ષયનું કારણ છે, એ જ પ્રમાણે અધર્મ–મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ગરૂપ કર્મબંધનું કારણ આત્માને (મલિન) પરિણામ છે, એ બંને ધર્મ અધર્મ (સમૂળગા) નથી, એવું કાળ સ્વભાવનિયતિ અને ઇશ્વરવાદી એના મત પ્રમાણે નથી, તેવું બેટું મંતવ્ય ન માને, કે કાળ સ્વભાવ નિયતિ અને ઈશ્વરેજ આ જગતની વિચિત્રતા ધર્મ અધર્મ સિવાયજ) એકાંતથી કારણરૂપે છે, તે અભિપ્રાય ન રાખે, કારણકે તે એકલા કારણ રૂપે નથી, પણ બધા ભેગા થાય ત્યારે કારણરૂપે થાય છે, કહ્યું છે કે
नहि कालादीहि वो केवलएहितो जायए किंचिः इह मुग्गरंधणाइवि ता सव्वे समुदिया हेऊ ॥१॥
એકલા કાળ વિગેરેથી કંઈ પણ કાર્ય ન થાય, પણ જેમ મગ રાંધવામાં રાંધનારી પાણી બળતણ ચડવાપણું કાળ વિગેરે ભેગા થાય તે જ રંધાય, તેમ ધર્મ અધર્મ સાથે કાળ