________________
૧૩૫
મત પ્રમાણે) માયા સ્વપ્ર ઇંદ્રજાલ ઝાંઝવાના પાણીના દેખાવજેવું કાલેકનું સ્વરૂપ છે, તે જ કહ્યું છે, यथा यथाऽर्था चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा ।
તે (તત) મચ્યો, વન () તત્ર જે વીમા
જેમ જેમ પદાર્થોને ચિંતવીએ છીએ, તેમ તેમ તેને વિવેક (ત્યાગ) થાય છે, એ પ્રમાણે જે પિતે પદાર્થોથી વિરક્ત દશા પામે છે, તે અમે તેમને કેવી રીતે રોકી શકીએ (ધુંવાડાના બાચકા જે પદાર્થોને સ્વાદ હોય તે કેવી કતે તેના ઉપર અમે શ્રદ્ધા કરાવીએ?) આ પ્રમાણે બતાવીને કહે છે કે વસ્તુને અભાવ થવાથી તેના આધારે રહેલ વિશેષ લોકાલેકને અભાવ સિદ્ધ થયે, તેથી જેનાચાર્ય કહે છે કે આવું બેટું તત્વ ન માનીશ, તેની શંકાદૂર કરવા પદાર્થો સિદ્ધ કરવા આચાર્ય યુકિતઓ બતાવે છે, લેક ઉર્ધ્વ અધ: તિર્થ રૂપે વૈશાખ સ્થાનમાં રહેલ જેમ કેડે બે બાજુ બેહાથ દઈને પુરૂષ ઉભું હોય તેવું છે, અથવા પંચાસ્તિ કાયરૂપે છે, તેથી વિરૂદ્ધ એકપણ છે, કારણ કે લેક સાથે એક સંબંધી છે, જે અલક ન માનીએ તેની વ્યવસ્થા બીજી રીતે સિદ્ધ ન થાય, હવે યુક્તિ બતાવે છે, જે વાદીના માનવા પ્રમાણે બધું જ નથી, તે તેમાં તે નિષેધ કરનાર પણ નથી, તે પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે, વળી પરમાર્થભૂત વસ્તુ બધી