________________
૧૩૩ તથા પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ એ બે મળતાં અસ્તિ નાસ્તિ છે, તેમ એક અંશના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અને પરના બધા દ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવાની હોવાથી સ્યાનું અસ્તિ અવકતવ્ય છે, તેમ પરદ્રવ્યાદિનો એક અંશ અને પિતાના દ્રવ્યનો બધો ભાગ લઈને વિવેક્ષા કરતાં સ્યાજાતિ અવક્તવ્ય છે, તથા સ્વદ્રવ્યાદિને એક અંશ પર પદ્રવ્યાદિની અપેક્ષાએ અને અન્યને યુગપદસ્વદ્રવ્ય પરદ્રવ્યાદિની અપેક્ષાએ વિવેક્ષા કરતાં સ્વાદતિ નાસ્તિ અવક્તવ્ય છે, આ પ્રમાણે સપ્તભંગી દરેકમાં જવી, દશમી સૂત્ર ગાથાના ત્રીજા પદમાં સામાન્ય વડે સર્વ વસ્તુને ભેદ અભેદ બતાવીને હવે ચોથા પદમાં સર્વ શૂન્યવાદી મતનું ખંડન લેક અલકને ભેદ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે, સર્વત્ર વીર્ય (અસ્તિત્વ) નથી, તેમાં પ્રથમ સર્વત્ર વિર્ય આ બે શબ્દ વડે સામાન્યથી વસ્તુનું અસ્તિત્વ કહ્યું, જેમકે સર્વત્રવસ્તુનું વીર્ય શકિત પદાર્થનું કિયા કરવાનું સામર્થ્ય મનમાં પિતપિતાના વિષયના જ્ઞાનનું ઉત્પાદન છે, અને તે એકાંતથી અત્યંત અભાવથી –નહિ–ની સંજ્ઞા ન ધારવી, આ કહેવાથી અવિશિષ્ટ વસ્તુનું (સામાન્ય) અસ્તિત્વ સાધ્યું, હવે જરા વિશેષતા વાળા કલેક સ્વરૂપના અસ્તિત્વને સાધવા કહે છે, णत्थि लोए अलोए वा, णेवं सन्नं निवेसए; अस्थिलोए अलोए वा एवं सन्नं निवेसए॥
તે મૂ. ૨૨ !