________________
૧૩૧
વિગેરે સંસારની વિચિત્રતા નજરે નજર દેખાય છે, આ દેખેલું ખોટું છે, એવું પણ તમારાથી ન કહેવાય, તેમ બધું મિથ્યા છે, તે પણ તમારાથી નહિ કહેવાય, જે એમ માનશેતે કરેલા કૃત્યોને નાશ, અને ન કરેલાની પ્રાપ્તિ માનવી તે વધારે પાપીયુકિત છે, વળી બધું એકમાનતાં સંસાર તથા મેક્ષના અભાવથી કરેલાં કૃત્યેને નાશ, અને ન કરેલાંની ફળપ્રાપ્તિ બળ જબરીથી માનવી પડે છે, માટે તમારી કલ્પના સત્વરજ અને તમની સામ્ય અવસ્થા પ્રકૃતિ અને તેથી પ્રધાનની ઉપત્તિ અને પ્રધાન જગતની વિચિત્ર તાનું કારણ છે, આવું કુયુક્તિ કે અયુક્ત વચનતે તમારા અંધ શ્રદ્ધાળુ મિત્રોજ માનશે, વળી ધીરીતે બધી ચીજોનું એકપણું માનતાં સત્વ રજ અને તેમનું પણ એક પાનું થાય, અને જો તેમાં જરાપણ ભેદ માને તે બધામાં ભેદ માન પડશે, વળી તમે કહે છે કે બંધાવ્યકત પદાર્થોનું પ્રધાન કાર્યપણું હોવાથી મેરના ઇંડામાં જેમ ચાંચ અને પીંછાં વિગેરે રહેલ છે, તે તમે પણ જાણે છે, અને જો તમે ઈડામાં તેમ ન માને તે વસ્તુ નથી છતાં ઉત્પન્ન થાય છે, તે ઇંડાંમાંથી આંબાની કેરીઓ વિગેરે પણ નીકળવી જોઈએ, આચાર્ય કહે છે, કે તમારું કહેવું કહેવા માત્ર છે, સાંભળો જે સર્વથા કારણમાં કાર્ય છે, તે તૈયાર થયેલા ઘટના ઉતાદની પેઠે કારણમાં કાર્યાસિદ્ધિ થાય તેવું નથી, વળીમાટીના લંદામાંજ ઘડાના (ઘી કે પાણી ભરાય તેવા) કર્મ ગુણના