________________
૧૩૧
વ્યપદેશેા થવા જોઇએ, પણ તેવું થતું નથી, માટે મરણુમાં કાર્ય નથી, વળી એમ તમે માનેા કે ગુપ્ત રીતે રહેલા છે, તેવું પણ નથી, જો હાય તેા બધા રૂપે થવા જોઇએ, તેમ એકાંતથી અસત્ કાર્ય વાદ પણ નથી જ, જો તેમાં એકાંત અસદ્ છે, તે તેમાંથી જેમ માટીના કુંદામાંથી ઘડા થાય, તેમ આકાશનાં કમળા પણ થવાં જોઈએ, પણ તેમ થતું જોવાતું નથી, તેમ ઇષ્ટ પણ નથી, વળી એ પ્રમાણે માનેાતા બધાનું અધામાંથી કાર્ય કારણ ભાવના અનિયમ થાય, એ પ્રમાણે શાલિના અંકુરાના અથી શાલિ ખીજને ગ્રહણ કરી લે, પણ તે લેતા નથી માટે તમારૂં તે કહેવું નકામુ છે, નિયમથી બુધ્ધિથી વિચાર કરનારા ઉપાદાનકારણ વિગેરેમાં પ્રવૃત્તિ રાખે છે, માટે અસત્ કાયવાદ નથી, તેથી સર્વ પદાર્થોમાં સત્વ જ્ઞેયત્વ પ્રમેયત્વ વિગેરે ધાવડે કાઇઅંશે એકપણું છે, તેમ પ્રતિનિયત પદાર્થ ના કાય પણે જે અથ ક્રિયાકારી તેજ પરમાથી સત્ છે, માટે કેાઈ અંશે ભેદ છે, તેથી સામાન્ય વિશેષ આત્મકવસ્તુ છે,એમ નક્કી થયું,આ વડેસ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ આ બે ભાંગાવડે માકીના પાંચ ભાંગા પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સમ ભંગી સ્વભાવ વાળી છે, તે બતાવે છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ કાઈ અંશે છે, પણ ખીજા દ્રવ્યવિગેરેની અપેક્ષાથી નાસ્તિ (નથી) આ બે મેનેિ સાથે કહેવાનું અશકય હાવાથી સ્યાત્ અવકતબ્ય છે, કાઇ અંશે પોતાના દ્રવ્ય વિગેરેની અપેક્ષાએ અસ્તિ