________________
ભજન રહેઠાણ હોય તે જેઓ વાપરે, તે પરસ્પર પિતપતાના કર્મથી લેપાયેલા છે, એવું એકાંત વચન ન બેલે, અથવા કર્મથી નથી લેપાતા તેવું પણ એકાંત વચન ન બોલે, તેને સાર આ છે કે જરૂર પડે શાસ્ત્રમાં બતાવેલી વિધિએ અપવાદ માર્ગ આધાકમી પણ આહાર વિગેરે શુદ્ધ જાણીને લે, તે વાપરવા છતાં પણ કર્મથી લેવાતા નથી, તેવું આધા કમી વાપરનારને અવશ્ય કર્મ બંધ થાય છે, તેવું ન બોલવું, તથા શાસ્ત્રમાં બતાવેલ વિધિ વિના આહારની લાલસાથી આધા કમી અહાર ખાતાં તે નિમિત્તે કર્મ બંધ થાય છે, માટે તેમને કર્મ બંધ નથી એવું પણ ન બોલવું, પણ જેઓ ઉત્સર્ગ અપવાદ યુક્ત શાસ્ત્રને બરાબર જાણનારા છે, તેઓને આ પ્રમાણે બોલવું યુક્ત છે કે આધામીક આહાર ખાતાં કર્મ બંધ થાય પણ ખરે, ન પણ થાય, તેથી કહ્યું છે કેकिं चि च्छुद्धं कल्प्य म कल्पंवा स्याद कल्स्यमपिकल्प्यम् पिंडः शय्या वस्त्रं पात्रं वा भेषजाय वा ॥ १ ॥
કોઈ વખત કારણ વિશેષે શુદ્ધ કલ્પનીય થાય, અને કેઈ વખત અકલ્પનીય તેવાં કારણોથી ખેરાક પથારી વસ્ત્ર પાત્રો અથવા ઔષધ વિગેરે કલ્પનીય (લેવા યોગ્ય હોય છે, તેમ અન્ય મતવાળા પણ કહે છે, उत्पद्येत हि सावस्था देशकालामयान्यति यस्यामकार्य कार्य स्या कर्मकार्य च वर्जयेत् ॥१॥