________________
૧૫
શ્વાસ અને આદર્શ પ્રાણે પ્રભુએ કહેલા છે, તેને જીવથી જુદા કરવા એ હિસા છે, વિગેરે ખરી રીતે તે ભાવને આશ્રયી જ હિંસા કહેવી યુક્ત છે, જેમકે શાસ્ત્રને જાણ વૈદ્ય શુદ્ધભાવે દવા કરતાં જે કઈ રેગીને પીડા થાય તે પણ ભાવદોષના અભાવથી તેને દોષ નથી, અને સાપની બુદ્ધિએ દેરડાને ઘા કરતો હોય તે તેને ભાવના દેષ (મલિન ભાવ) થી હિંસા ન થાય છતાં પાપ લાગે છે, પણ જે તે મલિન ભાવ ન હોય, તો દેષ નથી, આગમમાં પણ કહ્યું છે કે
વાર્ષાિમિ પર ફત્યાદિ જો કોઈ સાધુ ઉપગથી ચાલતાં કોઈ પણ જીવને મારવાની બુદ્ધિ ન હોવા છતાં પગ મુકતાં અજાણે જીવ દબાઈને મરી જાય તે તેને દેષ સાધુને નથી, ઉલટું તાંદુલીયે મત્સ્ય જીવહિંસા કરતો નથી, છતાં જીવહિંસાના દુષ્ટભાવ કરવાથી મરીને સાતમી નારકમાં જાય છે, આ વાત જાણીતી છે. આ પ્રમાણે વિધ્ય વધક ભાવની અપેક્ષાવડે સરખાપણું કે ન સરખાપણું થાય, એમ ન માનીએ તે અનાચાર થાય, (અથોત્ બહુ વિચારીને બોલવું) વળી ચારિત્રના આશ્રયી આહાર સંબંધી આચાર અનાચાર બતાવવા કહે છે, अहा कम्माणि भुंजंति, अण्णमण्णे सकम्मुणा उवलित्तेति जाणिजा,अणुवलित्तेति वा पुणो।सु८॥
સાધુને ખાસ કારણ પડે આધાકર્મથી દોષિત વસ્ત્ર