________________
૧૨૪ एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जई; एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए सु.७॥
ઉપર બે સ્થાન નાની કાયાવાળે કે મિટી કાયાવાળે જીવ મારતાં ઓછું વધતું કે સરખું પાપ થાય તેવું વ્યવહારથી કહેવું તે યુક્તિથી ન ઘટે, તે કહે છે, વિધ્ય (મરેલી) પ્રાણ સરખે કે તેને માટે હોય તેને આશ્રયી કર્મ બંધનું એકલું કારણ નથી, પણ હિંસકના તીવ્ર કે મંદ ભાવ જ્ઞાન ભાવ કે અજ્ઞાન ભાવ મહાવીર્ય કે અલ્પવીર્યપણું પણ સંબંધ રાખે છે, તેથી વધ્ય અને વધકના વિશેષપણાથી કર્મ બંધમાં ઓછા વધતાપણું થાય છે, માટે એકલા વચ્ચે આશ્રયી અસમાન કે સમાન પાપને વ્યવહાર (બલવું)ન ઘટે, પણ આ બે સ્થાનમાં વત્તીને કઈ બેલે તે તેને અનાચાર (અસત્યજાણ, તે પ્રમાણ સહિત બતાવે છે, વળી જે વાદીઓ જીવનાના મોટા કે સરખાપણું ઉપર કર્મબંધનું નાના મોટા સરખાપણાનું પાપ માને છે, તે જૂઠું છે, કારણ કે જીવની વ્યાપત્તિમાં હિંસા કહેતા નથી, જીવ શાશ્વત હોવાથી તેને મારવો અશક્ય છે, માટે તે ઈદ્રિ વિગેરે આશ્રયી છે, તે માટે કહેલું છે કે पंचेंद्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः, प्राणादशैते भगवद्भिक्ता स्तेषां वियोजी करणं तु हिंसा ।।१।।
પાંચ ઈદ્રિયે મન વચન કાય એ ત્રણ બળ, શ્વાસો