________________
૧રર
વિરહ પડ્યા વિના પણ શાશ્વતા તીર્થકર હોય છે, તેમ બધા પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લીધે જુદી જુદી ગતિ જાતિ શરીર અંગ ઉપાંગ વિગેરેમાં ભેદ પડવાથી કે અંશે જુદા જુદા હોય છે, તેમ ઉપગ અસંખેય પ્રદેશવાળા અમૂર્ત વિગેરે કઈ ગુણેથી સરખાપણું પણ તેમનામાં છે, તેમ ઉલ્લસિત વીર્યથી કોઈ ગ્રંથીને ભેદનારા છે, કોઈ વળી મનની નબળાઈને લીધે કર્મગ્રંથી છોડવાવાળા પણ નથી, એટલા માટે કઈ પણ પક્ષ એકાંતથી એકપક્ષી થતું નથી, તેથી એકાંત પક્ષને નિષેધ કર્યો, માટે નિત્ય કે અનિત્ય બંને પક્ષમાં એકાંત માનનારા ખેટું માને છે તેયો તે અનાચાર છે, એમ ન્યાયી માણસ જાણે, વળી જૈન આગમમાં કહ્યું છે કે અનંતાનંત ઉત્સર્પિણું અવસર્પિણમાં ભવ્ય જેના અનંતમા ભાગ મેક્ષે જશે, એવું કહે છે, જે આમ અનંતપણું હોય, તે તેને ક્ષય કેમ થાય, અહીં યુક્તિ આ છે કે મુક્તિ તથા સંસાર બને સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવની જ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન કહેવાય, મારે જે ભને ઉછેદ થાય, તે સંસારને પણ અભાવ થાય, માટે જ કહ્યું કે એકાંત ઉચ્છેદ માનવાથી આ વ્યવહાર ન ચાલે, એકલા અભવ્ય રહે તે તે મોક્ષમાં ન જાય, એટલે મુક્તિ ન હોય, તે મુક્તિ સાથે સંબંધ રાખનાર સંસાર પણ ન ગણાય (સૂર્યને પ્રકાશ હોય તે જ રાત દિવસ ગણાય, જે સૂર્યના