________________
૧૨૧
પ્રવાહ ચાલુ છે, વળી વાદીએ કહ્યું હતું કે અપૂર્વ (નવા) ને અભાવ છે, અને સિદ્ધિ ગમન ચાલુ છે, તેથી ઓછા થતાં થતાં ભવ્ય જીવેાથી શુન્ય જગત થશે, આવુ પણ સિદ્ધાંતના પરમને ન જાણનારાનું વચન છે, કારણકે ભવ્ય રાશિ (સમૂહ)ની સ ંખ્યામાં કાળના અનંતપણા જેટલું અનંતપશુ છે, તેથી એમ માનવું કે જેમ કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે, તેને ક્ષય (સંપૂર્ણ ઓછાપણું) નથી, કોઇ એમ કહે કે અંત આળ્યે, તે પછી અનંત શબ્દ ન વપરાય, વળી એવું કંઇ કહ્યું નથી કે બધા ભજ્ગ્યાએ મેાક્ષમાં જવું, કે જતા રહેશે, પણ એવી રીતે કહ્યુ છે કે ભળ્યે અનતા છે, તેમને બધાને બધી સામગ્રી એકદમ મળવી મુશ્કેલ હાવાથી યાગ્ય ઢલિક પ્રતિમા સુંદર પત્થર એજાર કારીગરો જ્યારે મળે ત્યારે પ્રતિમા થાય, તેની માફક બધા ભજ્ગ્યા મેાક્ષમાં નહીં જાય, (અર્થાત્ જેમ જેમ સામગ્રી મળતી જશે તેમ તેમ અનંત કાળ સુધી તે માક્ષમાં જવાને પ્રવાહ ચાલુ રહેશે) તેમ હમેશાં તેવુ શાશ્વત રહેશે, તેવું પણ નથી, કારણ કે ભવસ્થ કેત્રળી વિચરતા તીર્થંકરાના મેાક્ષ થતા હૈાવાથી અને પ્રવાહની પ્રથાહાવાથી કોઇ અંશે શાશ્વત કોઇ અંશે અશાધૃત છે, (વખતે તીર્થંકર હાય અને વચમાં ચેડા કાળવિરહ પણ હાય, જેમકે મહાવીર અને પાર્શ્વનાથના વચમાં ૨૫૦ વર્ષનું અંતર હતું, તેમ મહાવિદેહમાં કોઇ વિજયમાં કાયમ પણ અનુક્રમે