________________
૧૨૦
ક બંધનથી બધાયેલા રહેશે, અથવા તીર્થંકરા હંમેશાં કાયમ રહેશે, તેવું એકાંત વચન ન ખેંલે, एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ; एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥ सु. ५॥
દેશનાચાર વાદમાં એકાંતવાદના નિષેધ વચનથી બતાવીને હવે યુક્તિ બતાવે છે, ઉપર બતાવ્યા પ્રમાણે જો એમ એકાંત માનીએ કે તીર્થંકરના ઉચ્છેદ થશે, કે શાશ્વતા (કાયમ) રહેશે, અથવા તીર્થંકરો કે તેમનું દર્શન પામેલા મેાક્ષમાં જતાં ઉચ્છેદ થશે કે અહીં શાશ્વત (કાયમ) રહેશે, અથવા બધા જીવા વિલક્ષણ કે સરખા રહેશે, અથવા કગ્રંથિયા કે ક રહિત થઈ જશે, તેવુ એકાંતવચન ન ખલે, કારણ કે તેવું ખેલવું યુક્તિથી સિદ્ધ ન થાય, કોઈ એમ કહે કે બધા શાસ્તારો (તીર્થંકરા) ક્ષય પામશે, તેવુ કહેવું અયુક્ત છે, કારણકે જે મેક્ષમાં ગયા છે, તેમને ક્ષય નિબંધનવાળા કર્મીના અભાવ છે, એટલે કદી પણ સિદ્ધોના ક્ષયના અભાવ છે, અર્થાત્ તે શુદ્ધ સ્વરૂપે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધ ભગવત કાયમ રહેવાના છે, કેઈ એમ કહે કે ભવસ્થ (જીવતા) કેવળીના (શરીર રૂપે) ક્ષય થશે, તે પણ વાત સાબીત નહિ થાય, કારણકે અનાદિ કાળથા લઇને અનંતકાળ સુધી પ્રવાહની અપેક્ષાથી તેના અભાવને અભાવ છે, અર્થાત્ એક મેાક્ષમાં જાય તેા ખીજો કેવળી થવાને