________________
૧૧૮
વિચારવાન પુરૂષ કાયમ પણ માને ) તેથી દરેક વસ્તુ ઉત્પાદ (નવું થવું) વ્યય (ખદલાવું) ધ્રુવ (કાયમ ) એ ત્રણ ગુ યુક્ત દ્રવ્યેા છે તે જિનેશ્વરના દશ નમાં કહેલાં છે, તે વ્યવહાર અંગ થાય છે, ( તેનાથી આલાક પરલેાકના વ્યવહાર ચાલે છે) તેવું ખીજાએ પણ કહે છે.
घटभलि सुवर्णार्थी, नाशोत्पाद स्थितिष्वयम् शोक प्रमोद माध्यस्थं, जनो याति सहेतुकम् ॥ १ ॥ સાનાના કળશ કે મુકુટ બદલવાં ડાય તે બંનેમાં એકની ઉત્પત્તિ કરવી પડે, અને એકના નાશ કરવા પડે, પણ જો સાનાના અથી હાય તા કાયમ રાખે, આ ત્રણે નાશ ઉત્પાદ અને સ્થિતિ ગુણ્ણા સેાનામાં લાગુ પડયા, તેમ દરેકમાં સમજવું, વળી છોકરા મરે ત્યાં શાક, તે ખીજે જન્મ લે તે હ છે, પણ જન્મ મરણ ને ન ગણનારા યાગીને માધ્યસ્થ સ્વભાવ રહે, તે દરેક હેતુ યુક્ત છે, આ પ્રમાણે એકાંત નિત્ય કે અનિત્યમાં વ્યવહાર ન રહે, માટે તે બ ંનેમાં અનાચાર (યુક્તિથી વિરાધ) જાણેા, હવે બીજા પણ અનાચારાના નિષેધ કરવા કહે છે, समुच्छिहिं ति संसारो, सव्वे पाणा अलिसा गंठिगा वा भविस्संति, सासयंति व णो वए ॥ सु. ४
આ સંસારના બધા તીર્થંકરો અમુક સમયે નાશ પામશે, અથવા મેાક્ષમાં બધા જીવા જશે, પ્ર-કયા જીવે ?