________________
૧૧
આવું એકંત ન બોલાય, કારણકે આપણી આંખો સામેજ બધા પદાર્થો નવા જુના દેખાય છે, તથા ઘડા વિગેરે ફુટતા દેખાય છે, તેવી લેકમાં પણ પ્રવૃત્તિ છે કે નવું જુનું થાય છે, ઘડે ફુટ વિગેરે બેલાય છે, વળી પરલોક આશ્રયી પણ આત્માને નિત્ય માનતાં બંધ કે મેક્ષને કે સ્વર્ગને અભાવ થાય, તેથી દીક્ષા લેવી યમ નિયમ ( વ્રત પચ્ચકખાણ) વિગેરે કરવા તે નિરર્થક થતાં તે વ્યવહાર ઉડી જાય, આવું આવું બદલાતું દેખીને કેઈ એકાંત અનિત્ય માને તે પણ વ્યવહાર ન થાય, લેકે નાશ થવાનું જાણે તે ભવિષ્યમાં પિતાને કે પુત્ર પિત્રાદિને કામ લાગશે તેવું માનીને કોઈ ધન ધાન્ય ઘડે કપડાં વિગેરે સંઘરે નહિ, તથા પરેલેકમાં આત્મા જતો નથી, અહીંજ મરી નાશ થાય છે, તે પછી મોક્ષ માટે દીક્ષા વિગેરેની પ્રવૃત્તિ નકામી થઈ જાય માટે નિત્ય અનિત્ય એવા બે સ્થાન (ગુણવાળા સ્યાદ્વાદ માર્ગમાંજ સર્વ વ્યવહારની પ્રવૃત્તિ છે, પણ જેઓ નિત્ય અનિત્ય એકાંત માને છે. તેમને આલેક તથા પરલોક સંબધા કાર્યને વિધ્વંસ (નાશ) રૂપ અનાચાર જાણ, અર્થાત્ તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ છે, તુ અવ્યયથી જાણવું કે કથંચિત્ (કેઈ અંશે વસ્તુ નિત્ય અનિત્ય છે. તેથી વ્યવહાર ચાલે છે, તે બતાવે છે, સામાન્ય (સાદી) બુદ્ધિએ (કે સૂક્ષમદર્શક યંત્ર વડે) જુએ તે બદલાતા રૂપને જોઈને અથવા નવા કપડા વિગેરેને જુનું થતું જોઈને તે અનિત્ય માને, (મૂળ દ્રત્યરૂપે