________________
૧૦૫
નિમાં રહેલા સર્વે સંસીમાંથી અસંજ્ઞી થશે, અસંસી પણ થશે, અસંસી થઈને સણી થશે, અથવા સંસી થાય કે અસંજ્ઞી પણ થાય, અથવા આવું પણ વેદાંતવાદીઓ માને છે કે પુરૂષ હોય તે પુરૂષ થાય, પશુ હોય તે પશુજ થાય, તેમ અહીં પણ સંજ્ઞી સંજ્ઞી થાય, અસંજ્ઞા અસંશજ રહેશે, તેનું ખંડન કરવા આચાર્ય કહે છે, બધી યુનિ. વાળામાં રૂપાંતર થાય છે, અથવા સંજ્ઞી જીવને અસંસી કર્મ બંધ પ્રથમ ન હોય તે ફરી થાય કે ન થાય? અથવા અસંજ્ઞીને સંજ્ઞીનું કર્મબંધપૂર્વમાં હોય તેજ કરે કે બીજી રીતે છે. તેને આચાર્ય ઉત્તર આપે છે, કે સર્વ નિઓ જેમાં છે, તે સર્વ યોનિઓ સંવૃત વિવૃત ઉભય, શીત ઉષ્ણ ઉભય, સચિત્ત અથિત ઉભયરૂપ નિએ છે, અને નારકતિર્યંચ નર અમરની નિઓ પૂર્વે કહેલી છે તે, તથા અપિશબ્દથી વિશિષ્ટ એક નિવાળા છે, ખલુ વિશેષણના અર્થમાં છે તે સૂચવે છે કે તે જન્મની અપેક્ષાએ બધી ચેનિઓવાળા છે જ્યાં સુધી મનપયોક્તિ પૂરી ન કરે, ત્યાં સુધી તે અસંજ્ઞીઓ છે, અને કરણથી પર્યાપ્તિ થતાં પછી તે છે તે જન્મમાં સંસી ગણાય છે, બીજા જન્મની અપેક્ષાએ તે આ ભવમાં એકેંદ્રિ વિગેરે અસંજ્ઞી હોય તે પછી મનુષ્યાદિ થાય તે વખતે અસંસી હતા તે સંજ્ઞી થાય છે,
માટે તેવાં કર્મને સંબંધ છે, પણ જેમ ભવ્ય અભવ્ય