________________
૧૦૭ નારકી પ્રથમ સંજ્ઞી છે, પછી નરકમાં કર્મ પૂરું કરીને બાકી રહેલું કર્મ ભેગવવા કઈ છે ડી વેદનાવાળા તીર્થચમાં
દેવા પણ બાકીનું થોડું કર્મ ભોગવવા શુભસ્થાનમાં જન્મ લે છે, અહીં ચઉભંગી થાય છે, તે સૂત્રકારે બતાવી છે, હવે સમાપ્તિ કરે છે,
जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा निच्चं पसढ विउवायचित्तदंडा तं० पाणातिवाए जावमिच्छादसण सल्ले, एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्च
खाय पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंत बाले एगंतसुत्ते से बाले अवियारमणवयण काय वक्के सुविणमविण पासइ पावे य से कम्मे कज्जय॥ મૂ૦ હ૬ |
આ ઉપર બતાવેલા લબ્ધિ તથા કરણ પયોક્તિથી પર્યાપ્તા તેથી બીજા અપર્યાપ્તા સંસી અસંસી થનારા છે, તે બધાએ મિથ્યા આચારવાળા છે, કારણકે તેમણે પચ્ચખાણ કર્યું નથી, તથા બધા એમાં પણ હમેશાં દુષ્ટ ચિત્તપણું રહે છે, તેથી જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધીનાં આશ્રવારે (પાપકૃત્ય)માં તે જ પ્રવર્તે છે, તેથી વાદીએ