________________
૧૦૩
મુક્ત થયા નથી, પણ દુઃખ દેવાને ગુણ તેમને સત્તામાં હેવાથી તે સંબંધી કર્મ બંધાય છે, (વધુ વિગેરે કરડે નહીં તે પણ જ્યાં સુધી તે પકડાય નહિ, ત્યાં સુધી રાતભર ઉંઘવા દે નહિ, માખી ભમરીનાં ઝેર તે જાણતાં છે) આ પ્રમાણે વિપ્રકૃષ્ટ સંબંધી પણ કર્મ બંધ બતાવીને હવે ઉપસંહાર (સમાપ્તિ) કરવા કહે છે,
इति खलु से असन्निणोऽवि सत्ता अहो निसिं पाणातिवाए उवक्खाइज्जति, जाव अहो निर्सि परिग्गहे उवक्खाइज्जति, जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति, ॥
ઈતિ અવ્યય સમીપ લાવે છે, ખલુ અવ્યય વાક્યની શેભા માટે છે અથવા વિશેષણ છે, પ્ર–શું વિશિષ્ટતા બતાવે છે? ઉ–જે આ પૃથ્વીકાય વિગેરે અસંગ્નિ જીવે છે, તેમને તર્ક સંજ્ઞા પ્રજ્ઞા મન વચનની વિશિષ્ટતાવાળી કરણી પોતે કરવાને કે કરાવવાનું કે અનુમોદન કરવાની પ્રવૃત્તિ નથી, પણ તે હંમેશાં રાત દહાડે શત્રુ પણે મિથ્યાત્વમાં રહેલા પ્રશઠ વ્યતિપાતચિત્તદંડવાળા દુઃખ ઉત્પાદન કરવાથી માંડીને પરિતાપ પરિફ્લેશ વિગેરે સુધી–પાપોથી અપ્રતિવિરત (મુક્ત) ન હોવાથી અસંશીઓ હોવાથી છતાં તે જીવને જીવહિંસા કરવાની શક્તિ ન હોવાથી તેઓ ઘાત ન કરે, તે પણ ગામ