________________
૧૦૨
ફક્ત કર્મના પરતંત્રપણાથી વાણી (બલવા)ને અભાવ છે, અદત્તાદાન તે દહી વિગેરે ખાય છે, તેથી દેખીતું છે, વળી તેમને આવા વિચારને અભાવ છે કે આ મારું છે, આ પારકું છે, તથા તીવ્ર નપુંસક વેદને ઉદય હેવાથી મૈથુનની અવિરતિથી મિથુનને પણ સદ્ભાવ છે, તથા અશન (ખાવાનું) વિગેરે સ્થાપન કરવાથી (કીડી વિગેરેને) પરિગ્રહ પણ છે, તેમ ક્રોધમાન માયા લાભથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીનાં પાપને સદ્ભાવ છે, તે બધાં પાપના વિદ્યમાન પણાથી દિવસે કે રાતે સુતાં કે જાગતાં હમેશાં પ્રશઠ વ્યતિપાતચિત્ત દંડવાળા છે, તે બતાવે છે, તે અસંક્ષિઓ કઈ પણ વખત નિવૃત્તિના અભાવથી તે સંબંધી કર્મ બાંધનારા થાય છે, તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી પાપવાળા છે, જો કે તે છે આપણી માફક વિશિષ્ટ મન વચનના વ્યાપાર રહિત છે, તે પણ બધાં પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરવાથી શેક ઉત્પાદન કરાવવાથી જીરણ વયની હાનિરૂપ કરે છે તથા મન વચન કાય એ ત્રણેથી પાતન કરે તેથી ત્રિપાતન છે, અથવા તિમ્પણ પરિદેવન (ખેદ) ઉપજાવે તેથી પિટ્ટણ થા મુઠ્ઠી કે ઢેફા વિગેરેથી કે તે પરિતાપ તે બાહ્ય કે અંદરની પીડાવડે આપણી માફક તે અસીઓ દેશકાળ સ્વભાવથી વિપ્રકષ્ટ હોય તેવા બધા ઇને તે પીડતાં નથી, પણ વિરતિના અભાવથી તે દુઃખ દેવા ગ્યા હોવાથી દુઃખ પરિતાપ કલેશ વિગેરે આપવાથી