________________
૧૦૪ ઘાતકના દષ્ટાંત માફક જીવહિંસા કરનારા છે, તે મિથ્યાદશન શલ્ય સુધી પાપ કરનારા છે, ઉપાખ્યાન શબ્દથી જાણવું કે તેઓ અસંસીપણે હેવાથી પાપ ન કરે, તે પણ તેની યેગ્યતા હોવાથી (વછુના દષ્ટાંતે) તેમને પાપ કર્મની નિવૃત્તિ નથી એમ સમજવું __ (एवंभूतवादी ) सव्वजोणियावि खलुसत्ता सन्निणो हुच्चा असन्निणोहोति, असन्निणो हुच्चा सन्निणो होति ! होच्चा सन्नी अदुवा असन्नी, तत्थ से अविविचित्ता अविथूणित्ता असंमुच्छित्ता अणणुताविता (१) असन्निकायाओ वा सन्निकाए संकमति, (२) सन्निकायाओ वा असन्निकायं संकमंति, (३) सन्निकायाओ वा सन्निकायं संकमंति, (8) સન્નિયા વા અનિવાર્થ સંમંતિ |
આ પ્રમાણે સંજ્ઞી અસંશીના દષ્ટાંત બતાવીને તેમાં રહેલ બાકીના અર્થને બતાવવા પ્રશ્ન પૂછવારૂપે કહે છે. આ જ સંસી તથા અસંજ્ઞી તમે બતાવ્યા, તે ભવ્ય અભવ્ય માફક જુદા જ રહેશે કે સંસી થઈને અસંજ્ઞી થશે કે અસંજ્ઞી બદલાઈને સંજ્ઞી થશે? આચાર્ય કહે છે, સર્વ