________________
कारवेइवि, तस्सणं एवं भवइ-एवंखलु अहं पुढविकाएणं किच्चं करोमिवि कारवमिवि, णो चेवणं से एवं भवइ श्मेण वा इभेण वा. से एतेणं पुढ. विकाएणं किच्चं करेइ वि कारवेइवि, सेणं तातो पुढवीकायाओ असंजय अविरय अप्पडिहय पच्चक्खाय पावकम्मे यावि भवइ, एवं जाव तसकाएत्ति भाणियव्वं ॥
હે વાદી ! આ સંબંચમાં જિનેશ્વરે બેદષ્ટાંત આપ્ય છે કે તમારા કહેવા પ્રમાણે જે સૂમ છે, વિપ્રકૃષ્ટ (દૂર) છે, એટલે તેને વધ કરવાની ચિંતા ન હોય, તે પણ આ જીવને અવિરતિ કાયમ હોવાથી તેને તેની સાથે વેરભાવ મુકાયેલે નથી, આ વિષય બરાબર સમજાવા માટે તીર્થકર ભગવાને બે દષ્ટાન્ત આપેલા છે, (૧) સંજ્ઞિ દષ્ટાન્તતથા અસંજ્ઞી દષ્ટાંન્ત છે, પ્ર-સંગ્નિદ્રષ્ટાંન્ત કર્યો છે? ઉ–જે આ સામે દેખાતા છપતિએ પતા ઈહા (તર્ક) અપહ વિમર્શરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી પંચેંદ્રિય માના પેટમાંથી જન્મેલા પાંચ ઇંદ્રિવાળા મનુષ્ય કે તિર્યચે જે કામ કરી શકે તેવી કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવે છે, તેમાંથી કે એક જીવ છ જવનિકાને ઉદ્દેશીને આવી પ્રતિજ્ઞા