________________
કર
संगहियं वा वायपरिग्गहियं उढवासु उढभागी भवति, अहेवासु अभागी जवति, तिरियवा - एसु तिरियभागी भवति, तंजहा ओसा हिमए महिया करए हरतपुए सुद्धोदए, ते जीवा तेसिं णाणा विहाणं तस्थावराणं पाणाणं सिहेणमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तसथावरजोणियाणं ओसाणं जाव सुकोद्गाणं सरीरा णाणावण्णा जावमवखायं ॥
આજિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં કેટલાક જીવા તેવાં તેવાં કર્મોના ઉદયથી જીદ્દીજુદી યાનિયામાં જન્મવાનું કર્મ બાંધીને વાયુ ચેાનિવાળા અપકાયમાં આવીને ઘણા પ્રકારના દેડકા વિગેરે ત્રસ જીવેા તથા હિત લવણ (મીઠું) વિગેરે સ્થાવર પ્રાણીઓ છે, તેમનાં સચિત્ત અચિત્ત ભેદવાળા શરીરમાં પાણીરૂપે શરીર ધારણ કરે છે, અને પાણીની ચેાનિ ( ઉત્પન્ન થવાનું સ્થાન ) વાયુ હોવાથી વાયુવડે તે પાણી થાય છે, વળી તે વાયુથીજ ગ્રહણ કરેલા વાદળાંના સમૂહેામાં ગાઠવાયેલું તથા તે વાયુવડે એક પછી એક વાદળાં જતાં હાવાથી પરિગત ( ક્રમે ચાલનારાં છે ) વળી વાયુ ઉંચે જાય તો વાદળાં પણ ઉંચે જાય, આકા