________________
પૃથ્વીઓમાં જુદા જુદા પદારૂપે થાય છે તેની ચાર ગાથાઓને અર્થ કહે છે.
આપણે જેના ઉપર છીએ તે મુખ્યત્વે માટીની જમીન છે, તે સિવાય લેતું તરવું તાંબું સીસું રૂપું સોનું આ ધાતુઓ છે, તથા વા તે હીરા જાણીતા છે લા હરતાળ હીંગલોક મણશીલ શાશક અંજણ પ્રવાળું અબરખનાં પડ અબરખની રેતી તથા મણીરત્નો બાદર (દેખીતાં) પૃથ્વી કાય છે, પરા હવે રત્નોનાં નામ કહે છે ગોમેદક, રૂચક અંક સ્ફટિક લેહિતાક્ષ મરકત (પાનું) મસારગલ ભુજમેચક ઇંદ્રનીલ પાવા તથા ચંદન ગેરક હંસગર્ભ પુલક સૌગંધિક રને જાણવા, ચંદ્રપ્રભા, વૈર્ય જલકાંત સૂર્યકાંત
આ સિવાય તેવા તેવા ગુણોવાળા પૃથ્વી કાયમાં તે છે ઉત્પન્ન થાય છે. બાકીના આલાવા ઉદક માફક જાણવા, એટલે ઉપર જેમ વાયુને અગ્નિ સાથે મળતાપણું દેખાડયું, તેમ અહીં પાણી સાથે પૃથ્વીનું મળતાપણું દેખાડયું, હવે ટુંકાણમાં સર્વે જીવેને બતાવે છે. ___ अहावरं पुरक्खायं सव्वे पाणा सव्वे भूता सव्वेजीवा सव्वेसत्ता णाणाविह जोणिया णाणाविह संभवा णाणाविहवुकमा सरीराहारा कम्मोवगा कम्मनियाणा कम्मगतीया कम्मठिइया