________________
પ્રતિષેધ પ્રત્યાખ્યાન તે વસ્તુ ઘરમાં ન હોય, અથવા મેંઘી વસ્તુ કે આપનાર ન હોય, અથવા તેવી વસ્તુ કરનાર વૈદ્ય વિગેરે ન હોય, તે આપનારની ઈચ્છા છતાં ના પાડે તે વખતે લેનાર કીધ ન કરતાં પચ્ચકખાણ કરે છે, હવે ભાવ પચ્ચકખાણ બે પ્રકારે તે, સાધુ અંત:કરણ પવિત્ર કરીને મહાવ્રત લે, તથા ઉત્તર ગુણ રાત્રિ ભેજન ત્યાગ વિગેરે કરે, તેમ શ્રાવક પણ તેવી રીતે નિર્મળ ભાવથી શ્રાવકનાં પાંચ મૂલ ગુણનાં બાકીનાં સાત ઉત્તર ગુણનાં અણુવ્રત પાળે તે, તથા ચશબ્દથી જાણવું કે તે બે ભેદે આગમથી ભાવ પચ્ચખાણ જાણવું, પણ બીજું ન જાણવું, હવે કિયા નામના પદને બતાવવું જોઈએ, પણ તે કિયા સ્થાન અધ્યયનમાં પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. मूल गुणेसु य पगयं, पच्चक्खाणे इहं अहीयारो होज्जहु तप्पच्चइया अपच्चक्खाणकिरिया उ
છે ?૮૦ અહીં બીજા પચ્ચકખાણ છેડીને ફક્ત ભાવ પચ્ચકખાણની જરૂર છે, તે કહે છે, મૂળ ગુણ જીવહિંસા નિષેધ વિગેરે મહાવતે છે, તેનાથી આપણે અધિકાર છે, અર્થાત
જીવહિંસાદિ ન કરવાનો નિયમ કરો, તે અહીં પ્રત્યાખ્યાન કિયા અધ્યયનમાં અર્વાધિકાર છે, જે મૂળ ગુણનું પચ્ચકખાણ ન કરીએ, તે તેને અપાય (દુઃખ) બતાવે છે,