________________
૭૮
પચ્ચકખાણ ક્રિયાના અભાવ થાય છે, વળી આત્મા સદ્ (સારાં પુણ્ય)નાં અનુષ્ઠાન ક્રિયા કરવામાં કુશળ તે ન હાવાથી અક્રિયા કુશળ પણ હાય છે, તે પ્રમાણે આત્મા મિથ્યાત્વના ઉદ્દયમાં રહેલા પણ હાય છે, તેમ એકાંત (અજ્ઞાનદશા)થી અપર (બીજા) જીવાને દંડ (દુ:ખ) દેનાર પણ હાય છે, તથા આત્માના ઉત્તમ ગુણેાની કિંમત ન હાવાથી બાળક જેવા આત્મા પણ હાય છે, તથા તેમાં લક્ષ ન રાખવાથી સુતા જેવા પણ છે, જેમકે સુતેલા માણસ ગાયન વિગેરે થાય તે જાણતા નથી, તથા હિત અહિતને ન જાણે, તેમ આ વિષય લાલુપી જીવ મેક્ષમાં જવાના આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ્ણાને જાણતા નથી, એમ અવિચારણીય અશાભન)પણે ન કહેવાય તેવાં મનવચન કાયાથી કૃત્ય કરતા હોય, તેવા પાપી આત્મા પણ હોય છે, તેમાં મન અત:રણ વાકૂ-વાણી, કાયા—દેહ - મન વાકુ કાય વાકય આ ત્રણે પદના અર્થ ભેગા બતાવનાર એક વાકય છે, (તે ક્રિયાપદ હાય કે નામ હાય)પ્ર॰ વાકૢ પ્રથમ લીધી તેમાં વાકયના અથ આવે છે, છતાં ફરીને વાકય કેમ લીધું ? તે એમ જણાવે છે કે તે ખેલવામાં વધારે આગળ પડતા છે, પ્રાયે તેની પ્રવૃત્તિથીજ ન કરવું કે કરવું તેમાં ખીજાઓને પ્રવર્ત્તન કરાવવુ, અર્થાત્ તેનું દેખીને ખીજા પણ તેવા કાર્યોંમાં પ્રવર્તે, અને પાપ વૃદ્ધિ કરે, ધર્મોવૃદ્ધિ ન કરે, આ પ્રમાણે વ્રત પચ્ચખાણ ન કરવાથી