________________
તુ દુ નામ છે , ત્યાંથી માંડીને તે હણનારો છે, એવું હેતુનું દષ્ટાંતમાં સત્ત્વપણું સાધીને હેતુનું પક્ષધર્મપણું દેખાડવા ઉપનય માટે દુષ્ટાતના મીંમાં હેતની સત્તાને પાર કાએ સ્વીકાર્યાથી બદા વદ ત્યાંથી લઈને ળિ પર વિવાર વિજેતિ સુધી જાણવું, હવે હેતુનું પક્ષ ધર્મ પણું બતાવે છે, વવ વ વીત્યાત થી માંડીને પાવે છે ને ઝર સુધી જાણવું. અહીં પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપાય બતાવનારા ઉપર બતાવેલાં સૂત્રે જુદાં પાડીને બતાવીને હવે પ્રતિજ્ઞા હેતુનું ફરી કહેવું તે નિગમન છે, તે બતાવે છે ) નંદા ઘા તસ્ય થી જાદવરૂ ત્યાર થી લઈને પણ વિવાદ વિરહ ર સુધી પ્રતિજ્ઞા હેતુ દખાન ઉપનય અને નિગમન સુધીનાં અર્થથી સૂત્ર સાથે બતાવ્યા, પ્રવેગ આવી રીતે કરે, અપ્રતિહત પ્રત્યાખ્યાત કિયાવાળો આત્મા પાપને અનુબંધ કરનારો છે, એ પ્રતિજ્ઞા છે, છ છવ નિકામાં હમેશાં પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડવાળો હોવાથી તે હેતુ છે, સ્વપરના અવસરને અનુપ્રેક્ષા કરનારા કોઈ દિવસ ન મારે તે પણ પૂર્વે બતાવેલ રાજા, વિગેરેના ખુન કરનારા માફક એ દષ્ટાન્ત છે, જેમ આ વધ પરિણામથી અનિવૃત્તપણે હોવાથી જેનું ખુન કરવાને ઈ છે, તેને અમિત્ર (શ) છે. તેમ વિરતિ જેમને નથી, તેમને બધા જ પ્રત્યે હંમેશાં મારવાના અભિલાષને લીધે ન મારે