________________
કા (જીવેના સમૂહો) કર્મબંધના હેતુપણે કહ્યા છે, તે છ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસકાય સુધી છે, પ્રતે છ જવનિકા કર્મબંધના હેતુ પણે કેવી રીતે છે? ઉ-આ જીવ સમૂહોને મારે ન હણવા એવું પચકખાણ જેણે નથી કર્યું, તે પાપી આત્માને હમેશાં આ છ જીવનિકોને હણવાની ઈચ્છા રહે છે, તે શઠ, હમેશાં હિંસા કરે માટે પ્રશઠ છે, વળી તેનું ચિત્ત હમેશાં વ્યતિપાતચિત્ત મારવાનીજ અભિલાષા વાળું છે, અને બીજાને દંડ આપે પિતે દંડ ભેગવે માટે દંડ છે, એટલે આવો પ્રશઠ વ્યતિ પાતચિત્ત તથા દંડ રૂપ હોવાથી તેને પાપ લાગે છે, (આમાં કર્મ ધારય સમાસ છે) આ પાપની સંખ્યા હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધી ૧૮ છે, એટલે તે પાપી હિંસા જુઠ ચેરી દુરાચાર કરનારે પરિગ્રહી (મમતાવાળો) કોબીમાની માયા લોભી રાગદ્વેષી કલેશ કરનારે ખોટું તોહમત મુકનારે ચુગલીખેર હર્ષછેદ કરનારે પરનિંદક માયા મૃષાવાદી, અને મિથ્યાત્વશલ્યવાળો છે, વળી આ પાપને દરેક પાપમાં આનંદ આવતો હોવાથી બડાઈ મારીને કરે અને જુઠું બોલી ઠગીને નીકળી જાય, તે જીવ હોય તે પૃથ્વીથી માંડીને વિકદ્રિય તથા પંચંદ્રિયને હણવાને અભ્યાસ પડેલ હોય તેને મિથ્યાત્વ અવિરતિ કષાય અને
ગ લાગેલા છે, આવા દોષો ખુલ્લા લાગુ પડેલ હોય તેને હિંસા વિગેરે પાપ કેમ ન લાગે? તે પ્રાણાતિપાત જીવ