________________
મનના ભાવ પણ બીજાને જણાવા ન દે, પણ મનમાં પરિણામ તે મારવાના હોય, એટલે અવિદ્યમાન પાપોવાળ છતાં અશુભ વ્યક્ત યોગ વડે એકેદ્રિય વિકલેંદ્રિય વિગેરે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા છતાં પણ મિથ્યાત્વ અવિરતિ કષાયગે લાગેલા હોવાથી દોષવાળા થાય છે, અવસર મળે તેવી રાહ જોનારા ઉદાસી છતાં પણ અવેરી નથી એમ ન જાણવું, એ પ્રમાણે નાના બાળકે અસ્પષ્ટ વિજ્ઞાનવાળાં છતાં અવેરી નથી (લાગ જેનારા વૈરીએ છે) અહીં વધ્ય અને વધક આશ્રયી ચાર ભાંગા બતાવે છે.
(૧) વધ્ય મરાય તે અવસર છે, પણ વધક કેદખાન વિગેરેમાં છે, તેને મારવાને અવસર નથી, (૨) કેઈ વખત મારનાર છુટો છે, મરનાર રક્ષણમાં છે, (૩) કેઈ વખતે બે તિપિતાને રક્ષણમાં છે, (૪) કેઈ વખત બેને અવસર છુટાપણાને છે, છેલ્લા ભાંગામાં હિંસા થાય, છતાં પરિણામ તે મારવાના મારનારને હમેશાં અવ્યક્ત રહે છે, અહીં આગળ નાગાર્જુન આચાર્યની પરંપરાવાળા કહે છે કે
अप्पणो अक्खयणाए तस्सवा पुरिसस्स छिदं अलभभाणे णो वहेइ, तं जया मे खणो भविस्सइ तस्स पुरिसमस छिदं लभिस्सामि तया मे सपुरिसे अवस्सं वहेयव्वे जविस्सइ, एवं पहारमाmત્તિ સૂત્ર