________________
८3
અસ્વપ્નથી માંડીને અવિઝને ઉપચયવાળું કર્મ બંધ નથી, જો આવું નક્કી થાય તે અવિદ્યમાન અશુભાગવિના પાપ કર્મ કરાય છે, તેવું જે બોલે તે મિથ્યા બેલ્યા, એવું नही थयु,
तत्थ पन्नवए चोयगं एवं वयासी तंसम्मं जं मए पुव्वं बुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वतिए पावियाए असंतपणं काएणं पावएणं अ. हणंतस्स अमणक्खस्स अवियारमण वयणकाय वक्कस्स सुविणमवि अपस्सओ पावकम्मे कज्जति, तं सम्मं, कस्तणं तंहेउ ? आचार्य आह ॥
- ત્યાં પ્રજ્ઞાપક વાદીને આ પ્રમાણે કહે છે કે અમે પૂર્વે જે કહ્યું છે તે બધું સાચું છે કે મન વચન કાયા વિના હિણ્યા વિના મન રાખ્યાવિના વિચાર વિના મન વચન કાયાના સમૂહથી સ્વપનામાં પણ ન દેખેલું પાપ જીવ કરે છે, વાદી-શે હતું તેમાં તમે આપે છે? આચાર્ય ઉત્તર આપે છે.
तत्थ खलु भगवया छजीवणिकायहेउ पण्णत्ता, तंजहा पुढवि काइया जाव तसकाइया, इच्चेएहिं