________________
સર
તે વધારે ખુલ્લું ખતાવે છે, હણવા યાગ્ય થવાને મનના ભાવ કરીને વિચારપૂર્વક મન વચન કાયા એ ત્રણ સમૂહથી સ્વપ્ને પણ જોતા (તે પાપને યાદ કરતા) પ્રસ્પષ્ટ (સમજદાર) વિજ્ઞાનવાળા હોય આવાં બધાં કારણેા ભેગાં થાય અને જીવા મરે, તાજ મારનાર જીવને પાપ કર્મ બંધાય છે, પણ એકેદ્રી વિકલેદ્ની કે અણુસમજી બાળક ખાળિકા કે અજાણે મારનારને પાપ નથી, તે જીવાને ઘાતક (હિંસક) ના જેવા મન વચન કાયાના વ્યાપારના અભાવ છે.
पुणरवि चोयए एवं बवीति तत्थणं जे ते एवमाहंसु असंतएणं मणेणं पावएणं असंतीयाए वति पाविया असंतपणं कारणं पावएणं - हणंतस्स अमणक्खस्स अवियारमण वयण काय वक्क्स्स सुवणमवि अपस्सओ पावेकम्मे डज्जइ, तत्थणं जेते एवमाहंसु मिच्छा ते एवमाहंसु ॥
વળી વાદી કહે છે કે જો તમે એવું કબુલ ન કરો અને હેા કે એવા વ્યાપાર વિના પણ જીવ હિંસા વિગેરે પાપના કબંધ થાય છે, તેા પછી મુક્તિના જીવાને પણ તેવાં કારણ વિના જીવહિંસા વિગેરેના પાપકર્મ બંધ થશે, પણ તમે તેવું માનતા નથી, માટે એથી નક્કી થયું કે