________________
रेणं कारणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सविधारमणवयकायवकस्स सुविणमवि पासओ एवं गुणजातीयस्स पावे कम्मे कज्जइ
અસત્—વિના મનથી અર્થાત તેવું પાપ કરવાનું તેનું મન નથી, તેમ વાચા કે કાયાથી જીવને હણતા નથી, તથા મન વિના કેમ ન વચન કાયાથી કંઈ પણ વિચાર વિનાનું સ્વપ્ન પણ ન દેખે, તેવા માણસને કદાચ પાપનું સ્વપ્ન આવે (યુવાન પુરૂષને ખોટા સ્વપ્નથી વીર્ય નાશ થાય છે) તે પાપથી કંઈ નવું કર્મ ન બંધાય, એ પ્રમાણે જેનું મન ખીલ્યું નથી તેવા અવ્યકત વિજ્ઞાનવાળા બાળકને પાપ કર્મ બંધાતું નથી, એવા અજ્ઞાનવાળે પાપ કર્મ ન કરે, તે વાદી જૈનાચાર્યને પૂછે છે કે આ આવા નિર્દોષને પાપ કેવી રીતે ક્યા હેતુથી લાગતું હશે ? અર્થાત્ કોઈ પણ બાળકને તેવું ઘેર પાપ કરવાને કર્મબંધને હેતુ નથી, તે વાદી જ કહે છે, કે આ પ્રમાણે કરવાથી પાપ બંધાય છે, અન્યતર કર્મ આશ્રદ્વાર રૂપ મન વચન કાયાથી કરેલાં કૃત્યે વડે કર્મ બંધાય છે, તે બતાવે છે, કઈ પણ ક્લિષ્ટ જીવહિંસા વિગેરેની પ્રવૃત્તિ વડે મન વચન કે કાયાવડે જે કૃત્ય કરે, તેને તે સંબંધી કર્મ બંધાય છે,