________________
૪
अहावरं पुरखायं इहेगतिया सत्ता उदग जोणिया उदगसंभवा जाव कम्मणियाणेणं तत्थवुकमा तसथावरजोणिएस उदास उद्गत्ताए विउति, ते जीवा तेसिं तसथावरजोणियाणं उद्गाणं सिणेहमाहारेति, ते जावा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि य णं तेसिं तस्थावर जोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव - मक्खायं ॥
આપણુ જિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં પાણીના અધિકારમાં કેટલાક જીવા તેવાં કર્મના ઉદયથી વાયુથી ઉત્પન્ન થયેલ ત્રસ થાવર જીવાના આધારરૂપ ઉદક તેમની ચાનિ થાય છે, તે જીવા પાણીમાં થવાના સંભવ થાય છે, કર્મના નિદાનથી ત્યાં ઉત્પન્ન થયાવાળા ત્રસ થાવર ચાનિયા ઉદકની ભીનાશને ચૂસે છે, બીજાં પૃથ્વી વિગેરેનાં સ થાવર શરીરા પણ ઉપયાગમાં લે છે, અને તેના આહાર કરીને પોતાના રૂપમાં પાતાપણું કરી લે છે, અને તે પાણીના જીવાના રૂપ રસ ગંધ સ્પર્શી સંસ્થાન જુદાં જુદાં છે, આ પ્રમાણે ત્રસ થાવર શરીર સંભવ ઉદક ચાનિપણે બતાવીને હવે બધા પ્રકારના પાણીને જે પાણીમાં ઉત્પન્ન થાય તે બતાવે છે.