________________
૩ર
रेत पुढवीसरीरं जावसारूविकडं संतं, अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीरा - णाणावन्ना जाव मक्खायं ॥ सू० ४७ ॥
હવે વૃક્ષના ઉપર ઉત્પન્ન થયેલાં વૃક્ષાનું કહે છે. આપણુ તીર્થંકરોએ કહેલું છે, કે કેટલાક જીવા વૃક્ષાનિયા થાય છે, એટલે જે ઝાડા પૃથ્વી ઉપર ઉગ્યાં હાય તે ઝાડામાં એક ભાગ તરીકે ખીજાં ઝાડાં ઉગે છે ( જેમ પીપળા બીજા ઝાડ ઉપર ઉગે છે ) તે એક વનસ્પતિ મૂળથી આરંભ થયેલ છે, તે ઉપચય ( વૃદ્ધિ કરનારા ) વૃક્ષયાનિયા કહેવાય છે, અથવા જે પૂર્વે મૂળ કદ સ્કંધ શાખા પ્રશાખા વિગેરે કહયાં છે, તે પણ ઝાડ ઉપર ઉગેલાં જાણવાં, તે વૃક્ષયાનિયા ઝાડામાં કર્મના ઉપાદાનને લીધે ઉપર વધે છે, તે અધ્યાહ વૃક્ષના ઉપર ઉગેલાં વૃક્ષા કહેવાય છે, અથવા ઝાડા ઉપર ઉગનારી વધનારી વેલડીએ અથવા કામ વૃક્ષ નામનાં ઝાડ જાણવાં, અને તેને આશ્રયી બીજા વનસ્પતિ કાય જીવા તે વૃક્ષાનિયા ઝાડામાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વ માફક ચાર સૂત્રેા સમજવાં, (૧) વૃક્ષયાનિયા ઝાડામાં બીજા ઝાડા થાય છે, (૨) તે ત્યાં ઉપન્ન થઇને પેાતાના ચેાનિ ભૂત વનસ્પતિના શરીરના આહાર કરે છે (૩) તે આહાર કરેલા શરીરને અચિત તથા વિઘ્નસ્ત કરી પેાતાની કાર્ય રૂપે પરિણમાવે છે, (૪) અને તેમાં રહે