________________
કાય જે અવક પનક સેવાળ વિગેરે ઘણું કમળ હોવાથી પૃથ્વી ઉપર ઉગેલાં ઝાડે જેવાં પુષ્ટ નથી, તેમ તેમાં બીજા ઝાડમાંથી ઝાડ જેવા ફણગા પણ ફૂટતા નથી, તેનાં કેટલાંક નામ કહે છે, ઉદક આશ્રયવાળી વનસ્પતિની જાતિ કલંબુક હડ વિગેરે લેકમાંથી જાણું લેવી, પણ ઉપલ પદમ કુમુદ નલિન સુભગ સોગંધિક પુંડરીક મહાપુંડરીક શતપત્ર સહસ પત્ર કહાર કંકણદ અરવિદ તામરસ ભિસમિસ મૃણાલ પુષ્કર પુષ્કરછી ભગ વિગેરે કમળોની જાતિઓ છે, કેટલાંક સૂર્યથી ખીલે છે, કેટલાંક ચંદ્રથી ખીલે છે, આ સિવાય સીંગડાં વિગેરે પાણીમાં ઉગેલ વનસ્પતિ છે, તે બધી સમજી લેવી, હવે બીજી રીતે વનસ્પતિના આશ્રયી ત્રણ આલાવા કહે છે, ___ अहावरं पुक्खायं इहेगतिया तेसिं चेव पुढविजोणिएहिं रुक्वेहिं, रुक्खजोणिएहिं रुक्वेहिरुक्खजोणिएहिं मूलेहिं, जाव बीएहिं रुक्खजोणिएहिं अज्झारोहेहिं अज्झारोहजोणिएहिं अन्झारुहेहिं अज्झारोहजोणिएहिं मूलेहिं जाव बीएहिं पुढविजोणिएहिं तणेहिं तणजोणिएहिं तणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं एवं ओसहीहिं